અમિત શાહ બનાસ ડેરીના વિવિધ લોકાર્પણના કાર્યક્રમમાં આપશે હાજરી, ડેલીગેશને બનાસ મોડલની મુલાકાત લીધી
2025-12-05 7 Dailymotion
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બનાસકાંઠા પહોંચે તે પહેલા જ કેન્દ્રના સહકાર મંત્રાલયનું ડેલીગેશન આજે બનાસ મોડલની મુલાકાત લેવા માટે પહોંચ્યું હતું.